* સોનું અને પિતળ ભેગા થાય તો પિતળની કિંમત વધે અને સોનાની કિંમત ધડે.તેમ આત્મા દેહાધ્યાસી થાય તો એની કિંમત ધડે અને ક્ષણભંગુર દેહની મર્યાદિત સમય માટે કિંમત વધે.
*આત્મા પરમાત્માનો સજાતિ છે એટલે એણે પરમાત્મા સાથે એકપણું કેળવવું જોઈએ નાશવંત દેહ સાથે નહિ એમાં ચોખ્ખું નુકશાન છે?
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....