આત્માનો બંધુ કોણ ?
* આત્મા જ.
* જે દેહ પર,મન,બુધ્ધિ,ચિત્ત અને અહંએ અન્તઃકરણના વિભાગો પર અને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ એ પાંચ વિષયો પર વિજય મેળવે છે.
આત્માનો શત્રુ કોણ ?
* આત્માને ખરખર શત્રુ કે મિત્ર એવું કાંઈ હોતું નથી,તે દ્રન્દ્રાતીત છેઃપણ આ એક કહેવાની લઢણ છે.આત્માનો બંધુ કે આત્માનો શત્રુ બહારનો કોઈ ના હોય શકેઃએટલે કે લોકો દેહ ,ઈન્દ્રિયો,અન્તઃકરણ કે પાંચ વિષયોને જીતી શકતા નથી તેઓ આત્માના શત્રુ બને છે.
આત્મા આત્માનો શત્રુ અને મિત્ર છે એટલે શું?
* નામઋઉપને પ્રાધાન્ય આપીને આત્મા આત્માનો શત્રુ બન્ર છે અને નામરુપને ભુલી જાય તો આત્મા આત્માનો મિત્ર બને છે.