આંતઃમુખ થવા શેમાથી બચવું જરુરી ?
* ક્ષણભંગુર આકર્ષણમાથી.
* ભોઈની ભલાઈ કે પટલાઈમાથી.
* બિનજરુરી દુન્વયી વ્યવહારોમાથી.
* નિરર્થકવાતો,ચર્ચાઓ કે ગપસપમાથી.
* આળાસ-પ્રમાદમાથી.
આંતરિક સામર્થ્ય શેમાથી મળે?
* એકાંતના સેવનમાથી.
* બાહ્ય અવલંબનોની મિકતિમાથી.
* નિશ્ચિત ધ્વેય તરફ ગતિ કરવાથી.
* સત્વગુણામાં સ્થિર થવાથી.
* પરહિત કે પરોપકાર દ્રારા.
* સત્સંગથી.
* નામસ્મરણથી.
* આત્મચિંતનથી.