અહંકારમાથી મુકત થવાનો ઉપાય શું?
* અહંકારમાથી પોતાપણૂ હટાવી દેવું.
* પોતાની ઇચ્છાઓને પ્રબલ ન બનાવવી.
* શેરમાથે સવાશેર હોયજ છે તેની જાગૃતિ રાખવી.
* અન્યની આવડતની પ્રશંશા કરતા શીખવું.
* મહત શક્તિ કાર્ય કરી રહિ છે અને તેની ઇચ્છા પ્રમાણે થાય છે.એ બાબતનું વિસ્મરણ ન થવુ જોઈએ.
* સંબંધ કે સહવાસમાં આવનારમાં ઇશ્વર છે એમ સમજી તેમની નિરપેક્ષભાવે સેવા કરવી.