અભિવ્યક્તિની અંતિમ સરહદ કઈ ?
* અન્તકરણ.
-એમાં મન, બુધ્ધિ,ચિત અને અહં સમાવિષ્ટ થઈ જાય.
– અન્તકરણના પ્રદેશ સુધી જ જે કાંઈ પ્રગટ થવું હોય તે થઈ શકે છે,અન્તકરણનો પ્રદેશ પુરો થતા અપ્રગટનો પ્રદેશ શરુ થઈ જાય છે.મનથી જે પ્રદેશ અગોચર છે તે અધ્યાત્મક-પ્રદેશ છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....