અન્તઃકરણ એટલે શું?
* જિવાત્માની ક્રિયાશક્તિ.
* એ એવી શક્તિ છે જે બધી ઇન્દ્રિયોને પ્રવૃતિ કરવા પ્રેરે છે.
* મન,બુધ્ધિ,ચિત અને અહંકાર એ ચાર અન્તઃકરણના વ્યાપાર અથવા વિભાગ છે
-તેમાં વિકલ્પ કરે તે મન.
-પદાર્થનો નિશ્ચય કરે છે તે બુધ્ધિ.
-સ્વાર્થ અથવા પરમાર્થનું ચિંતન કે અનુસંધાન કરે છે તે ચિત.
-;હું છુ\’ એવો ભાવ રહે છે તે અહંકાર.