અધ્યાત્મકમાર્ગમાં કોનું કામ નથી?
* જેને જગતનું જબરુ આકર્ષણ છે.
* પાંચ વિષયો-શબ્દ,સ્પર્શ,રુપ,રસ અને ગંધમાં જેને ઊડી આસક્તિ છે
* જે આળસુ અને બેદરકાર છે અથવા ચાલુ ધરેડમાંથી બહાર નીકળવા ઈચ્છતો નથી.
* જેને વાતો કરવી છે પણ આચરણ કરવું નથી.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....