અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?
* અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે.
-અહંભાવ રાખવો
-રાગ કે મોહમાં રોકાયેલા રહેવું.
– દ્રેષનું સેવન કરવું.
– જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી.
– અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર.
– આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.