અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ?
* કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે.
આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ?
* યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે.
* નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી.
* આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું.
* સદગુણોનો સરવળૉ કરતા જવું.
* ભાગવાનને આગળ રાખી બધાં કર્મ કરવાં.