અંતઃકરણમાં અને સત્વ-રજસ-તમસમાં સ્થિરતા કયારે આવે?
* આત્મા વિચાર દ્રારા મન,બુધ્ધિ,ચિત અને અહંનો તેમજ ત્રણેય ગુણોનો પોતાની રીતે ઉપયોગ કરે ત્યારે,આમ થાય તો જ અન્તઃકરણ અને ત્રણેય ગુણો આત્માને અનુરુપ વર્તે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....