ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ /કર્મચારીઓના પગાર ભથ્થા સંબંધિત બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વહીવટી કામગીરી માટે આવશ્યક એવી તમામ પ્રકારની ખરીદી અને સ્ટોર કીંપીંગને લગતી બાબત. બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતાં બજેટ (પ્લાન તેમજ નોન પ્લાન) તથા આઇટી પ્લાનની દરખાસ્તને લગતી બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની સરકારી કામગીરીના સંકલનની […]
બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે વિજ જોડાણ મિટર યોજનાની રૂપરેખા : આ યોજના રાજયમાં ગરીબી રેખા નીચે જીવતા બી.પી.એલ પરીવારો ને રાહત ભાવે વીજ કનેકશન આપવામા આવે છે. પધ્ધતી :- ૧. મીટર કનેકશન મેળવવા માટે આપણે નગરપાલીકા મા રૂા.૧૦૦ ભરી તેની રસીદ લેવી ત્યાર બાદ રૂા.૧૦૦ વારા સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરી તેમા નોટરી વકીલ ના સહી સીકકા લેવા જેની સાથે જરૂરી આધારો જોડી ફોર્મ પી.જી.વી.સી.એલ.માં જમા કરાવવા ૨. એક માસ બાદ પી.જી.વી.સી.એલ. દ્વારા આવેલ કોલના નાણા રૂા. ૫૦૦/- સમયસર ભરપાઇ કરવાથી મિટર કનેકશન મળી શકે છે. સહાય કોને મળી […]
ओशो द्वारा दिये गये नौ ध्यान सूत्र अमृत प्रवचनों एवं ध्यान निर्देशों का अप्रतिम संकलन। (ओशो ओडीयो प्रवचन) ओशो ध्यान सूत्र Play 1. प्यास और संकल्प 2. शरीर-शुद्धि के अंतरंग सूत्र 3. चित्त-शक्तियों का रूपांतरण 4. विचार-शुद्धि के सूत्र 5. भाव-शुद्धि की कीमिया 6. सम्यक रूपांतरण के सूत्र 7. शुद्धि और शून्यता से समाधि फलित 8. समाधि है द्वार 9. आमंत्रण-एक कदम चलने का
કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરાશો તોતમે હેલ્દિ બનવાનું એવોઈડ કરો છો.જોકે દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટિશિયન પણ જણાવે છે કે દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે,તેમજ […]
ગુમ થયેલા કે પૂરથી નષ્ટ થયેલા દસ્તાવેજો પાછા કેમ મેળવશો? ભૌતિક સ્ટેટમેન્ટના ગુમ કે નાશ થવાની સંભાવના વચ્ચે સલામતી માટે ડિજિટલ થવું જરૂરી: હોમ લોન પેપર્સ હેલ્થ વીમો જીવન વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ અગત્યના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય કે નષ્ટ પામે તો તેને ફરીથી એકત્ર કરવાનું કામ અત્યંત ત્રાસદાયક છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો અહીં સૂચવ્યા છે, તેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી તકલીફોથી બચી શકો છો તમારા ડોક્યુમેન્ટ્સ સલામત રાખવાનો અને ડુપ્લીકેટ નકલ મેળવવાની મુશ્કેલી નિવારવાનો સરળ માર્ગ ઇલેક્ટ્રોનિક વિકલ્પ અપનાવવાનો છે. DHFLના CEO હર્ષિલ મહેતા કહે છે […]